મૂળ આમરણ(ડાયમંડનગર) હાલ મોરબી નિવાસી પ્રભુભાઈ ભગવાનજીભાઈ અંબાણી (ઉં.વ. ૬૫) તે વલમજીભાઈ ભગવાનજીભાઈ અંબાણી,રમેશભાઈ ભગવાનજીભાઈ અંબાણી,મગનભાઈ ભગવાનજીભાઈ અંબાણી,કાંતિભાઈ ભગવાનજીભાઈ અંબાણી નાં ભાઈ અને ભરતભાઈ પ્રભુભાઈ અંબાણી તેમજ શૈલેષભાઈ પ્રભુભાઈ અંબાણીના પિતાનું તા. ૨૪/૦૧/૨૦૨૪ ને બુધવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે.
સદગતનું બેસણું તા.૨૬/૦૧/૨૦૨૪ ને શુક્રવારના રોજ સવારે ૦૮:૦૦ થી ૧૦:૦૦ આમરણ(ડાયમંડનગર) ખાતે અને સાંજે ૦૪:૦૦ થી ૦૬:૦૦ ક્રિસ્ટલ હાઇટ્સ પટેલ નગર,આલાપ રોડ મોરબી ખાતે રાખેલ છે
(સસરા પક્ષનું પણ બેસણું સાથે રાખેલ છે)
રમેશભાઈ નાનજીભાઈ દેત્રોજા
નરભેરામભાઈ નાનજીભાઈ દેત્રોજા
કાંતિભાઈ અંબાણી – 9979625882
શૈલેષભાઈ અંબાણી- 9913993180