Sunday, April 20, 2025
- Advertisement -spot_img

AUTHOR NAME

Morbi chakravatnews

10841 POSTS

સીમા જાગરણ મંચ મોરબી દ્વારા “રાષ્ટ્ર આરાધન” વિષય પર ગોષ્ઠીનો કાર્યક્રમ યોજાયો

આજે સીમા જાગરણ મંચ મોરબી દ્વારા "રાષ્ટ્ર આરાધન" વિષય પર ગોષ્ઠીનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મુખ્ય વક્તા તરીકે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના રાજકોટ વિભાગના માનનીય...

બહારના રાજ્યમાંથી શંકાસ્પદ રીતે હથીયાર અંગેના પરવાના મેળવતા આઠ ઈસમો વિરૂદ્ધ કાર્યવાહી:9 હથિયાર જપ્ત

મોરબી: મણીપુર અને નાગાલેન્ડ રાજ્યમાંથી શંકાસ્પદ રીતે હથિયાર અંગેના પરવાના મેળવતા કુલ-૦૮ ઇસમો પાસેથી કુલ-૯ હથિયાર જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી મોરબી એસ.ઓ.જી. પોલીસે હાથ...

મોરબી મહાનગરપાલિકા દ્વારા સ્વેચ્છીક/રદ્દ થઈને ખાલી પડેલ 35 આવાસ માટે વેઈટીંગ લીસ્ટ ઓપરેટ કરાશે 

મોરબી શહેરના મહાનગરપાલિકા હદ વિસ્તારમાં સરકાર દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) અંતર્ગત EWS-1 પ્રકારના નિર્માણ થયેલ કુલ-૬૮૦ આવાસ પૈકી ૩૫ આવાસ સ્વેચ્છીક/રદ્દ થઈને ખાલી...

મોરબી મહાપાલિકા દ્વારા આવાસ યોજના અન્વયે BLC ઘટકના ઓનલાઈન ડીમાન્ડ સર્વેમાં નોંધણી કરાવવા કેમ્પનું આયોજન

મોરબી મહાનગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના ૨.૦ (શહેરી) અન્વયેના બેનીફીશયરી લેડ કન્સ્ટ્રકશન(BLC) ઘટકના ઓનલાઈન ડીમાન્ડ સર્વેમાં નોંધણી કરાવવા કેમ્પ(મેળા)નું આયોજન સરકાર દ્વારા પ્રધાનમંત્રી આવાસ...

મોરબીના ઘુંટુ ગામ ખાતે ગર્ભ સંસ્કાર કાર્યક્રમ યોજાયો

મોરબી: અટલ સ્વાન્ત: સુખાય યોજના અંતર્ગત ગર્ભ સંસ્કાર એટલે આવનારા બાળકના ગુણોને પાયામાંથી શીખ અપાવી આપણા શાસ્ત્રોમાં ૧૬ સંસ્કારની વાત કરવામાં આવી છે તેમનો...

મોરબીની શ્રી માણેકવાડા પ્રા. શાળામાં ધો-8 ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો

આજે મોરબીની શ્રી માણેકવાડા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતાં ધોરણ- 8 ના બાળકોનો વિદાય સમારંભ યોજાયો હતો. જેમાં કાર્યક્રમની શરૂઆત સરસ્વતી વંદનાથી કરવામાં આવી. આ તકે...

મોરબી મહાનગરપાલિકાની સંકલન સમિતિની બેઠક આગામી તા.11 એપ્રિલે યોજાશે

મોરબી મહાનગરપાલિકાની સંકલન સમિતિની બેઠક આગામી તારીખ ૧૧/૦૪/૨૦૨૫ ના રોજ સવારના ૧૧:૦૦ કલાકે મહારાણી નંદ કુવરબા આશ્રયગૃહ (રૈન બસેરા)ના સભાખંડ, ત્રીજો માળ, રેલ્વે સ્ટેશન...

મોરબીના ભરતનગર નજીક ગળેફાંસો ખાઈ યુવકનો આપઘાત 

મોરબી માળિયા હાઈવે રોડ ઉપર આવેલ ભરતનગર પાસે આવેલ કે.ડા. કારખાના નજીક કોઇ કારણસર ગળેફાંસો ખાઈ જતાં યુવકનું મોત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ રાજસ્થાનનો...

મોરબીના સોખડા ગામે યુવકને ત્રણ શખ્સોએ ધોકા વડે મારમાર્યો 

મોરબીના સોખડા ગામમાં આરોપી સામાજીક ન્યાય સમિતિના ચેરમેન હોય અને તેમના હોદ્દાનો દુર ઉપયોગ કરી ગામના રહિશોને હેરાન કરતા હોય જે યુવકના પીતાને પસંદ...

મોરબીના ટીંબડી ગામ નજીક રોડ પર ટ્રકે હડફેટે લેતા બાઈક સવારનું મોત

મોરબીના તાલુકાના ટીંબડી ગામના બસ સ્ટેન્ડ પાસે રોડ ઉપર ટ્રક ચાલકે બેફિકરાઈથી ટ્રક ચલાવી બાઈક હડફેટે લેતા પ્રકાશભાઈનુ મોત નિપજ્યું હતું આ બનાવ અંગે...

તાજા સમાચાર

- Advertisement -spot_img