Monday, April 21, 2025
- Advertisement -spot_img

AUTHOR NAME

Morbi chakravatnews

10848 POSTS

કાળી પટ્ટી પહેરી નવી પેન્શન યોજના રદ કરવાની માંગણી સાથે બ્લેક ડે મનાવાયો

મોરબી જીલ્લા માધ્યમિક શિક્ષક સંઘ અને મોરબી જીલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના શૈક્ષણિક અને બિનશૈક્ષણિક કર્મચારીઓએ આજે કાળી પટ્ટી પહેરીને બ્લેક ડે ઉજવીને વિરોધ...

મોરબીમાં કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાના હસ્તે ચિલીંગ સેન્ટર નું ઉદ્ઘાટન કરવામાં આવશે

શ્રી મોરબી જિલ્લા મહિલા સહકારી દૂધ ઉત્પાદન સંઘ લિમિટેડ મયુર ડેરી દ્વારા મોરબીમાં નવનિર્મિત સેન્ટરનું ઉદ્ઘાટન સમારંભ તારીખ 2022 ને શનિવારના રોજ સવારે 10:30...

હળવદમાં કોરોનાના અંદાજે ૭૦૦ દીવસ બાદ મધ્યાહન ભોજન યોજનાનો પ્રારંભ

હળવદ મામલતદાર ના અનુદાનથી હળવદ 3 પ્રાથમિક શાળામાં તિથીભોજન, મામલતદારે બાળકો સાથે ભોજન લીધુ   કોરોના મહામારીને પગલે લગભગ બે વર્ષ જેટલો સમય બંધ રહ્યા બાદ...

મોરબી જલારામ પ્રાર્થના મંદિર ખાતે ચાલતા સદાવ્રત મા મહાપ્રસાદ યોજી જન્મદીન ની ઉજવણી કરતા મોરબી ના તબિબ ડો.પ્રિન્સ પ્રફુલ્લભાઈ ફેફર

વિવિધ પ્રકાર ની માનવસેવા પ્રદાન કરતા શ્રી જલારામ પ્રાર્થના મંદિર-મોરબી ખાતે બપોરે તેમજ સાંજે સદાવ્રત દ્વારા લોકો ની જઠરાગ્નિ તૃપ્ત કરવા નો અનોખો સેવા...

મોટરસાઈકલ પરથી કાબુ ગુમાવી દેતા મોટરસાઈકલ ચાલક યુવાનનું મૃત્યુ નીપજ્યું

મોરબીના ધુટુ રોડ પર ઉમા રેસીડેન્સી પાસે મોટર સાઈકલ પરથી કાબુ ગુમાવી દેતા બાઈક ચાલક યુવાનનું મૃત્યુ નીપજ્યું હતું  મોરબીના ઘુંટુ રોડ ઉપર ઉમા રેસીડેન્સી...

મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી નો પરીપત્ર સરકારી પ્રાથમિક શાળાઓનો સમય સવારનો રહેશે

મોરબી : મોરબી જિલ્લા પંચાયતની શિક્ષણ શાખા દ્વારા સરકારી પ્રાથમિક શાળાઓનો એપ્રિલથી જૂન દરમિયાનનો સમય નક્કી કરવામાં આવ્યો છે. મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ જાહેર કરેલા...

મોરબી નગરપાલિકા ની જુનાવેરા ની વ્યાજ માફી યોજના 31મે સુધી લંબાવવામાં આવી

આઝાદી કા અમૃત મહોત્સવ યોજના અંતર્ગત નગરપાલિકાઓમાં જુના વેરાની વ્યાજમાફી આપતી પ્રોત્સાહક વળતર યોજના ની મુદત આજે પૂર્ણ થઈ ગઈ છે ત્યારે સરકાર દ્વારા...

મોરબી જલારામ મંદિર ખાતે આગામી ૪ તારીખે વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે

સ્વ. યોગેશભાઈ કીશોરભાઈ કાવર પરિવાર ના સહયોગ થી નિ:શુલ્ક નેત્રયજ્ઞ-નેત્રમણી કેમ્પ યોજાશે. અત્યાર સુધી ના ૭ કેમ્પ મા કુલ ૨૭૮૧ લોકોએ લાભ લીધો તેમજ ૧૩૦૨...

મોરબી નાની વાવડી પાસે આવેલી ગૌશાળામાં આગ લાગતા ગાયો નો ચારો બળીને ભસ્મ થઈ ગયો

વધુ મળતી માહિતી મુજબ મોરબી નાનીવાવડી રોડ ધુતારી નાલા પાસે આવે આવેલ સતનામ ગૌશાળામાં બપોરના 2:30 નાં વાગ્યાની આસપાસ એકા એક આગ ફાટી નીકળી...

મોરબી જિલ્લા પંચાયત હસ્તકના તલાટી કમ મંત્રીઓના માળખામાં ધરખમ ફેરફાર

 જિલ્લા પંચાયત હસ્તક ફરજ બજાવતા 65 જેટલા તલાટી કમ મંત્રીઓની વહીવટી સરળતા ખાતર તથા સ્વવિનંતીથી નાયબ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા બદલી કરવામાં આવી છે....

તાજા સમાચાર

- Advertisement -spot_img