Sunday, April 20, 2025
- Advertisement -spot_img

AUTHOR NAME

chakravatnews24

1077 POSTS

Sushant Singh Rajput Case: ડ્રગ કેસમાં અભિનેતાના નજીકના સાથી સિદ્ધાર્થ પિઠાનીની ધરપકડ.

નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો (એનસીબી)એ સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ સાથે સંબંધિત ડ્રગ કેસમાં અભિનેતાના મિત્ર સિદ્ધાર્થ પિઠાનીની ધરપકડ કરી છે. સિદ્ધાર્થની શુક્રવારે સવારે હૈદરાબાદથી ધરપકડ...

આ નિયમો 1 જૂનથી બદલાશે, Google અને YouTube ની આ સેવાઓ માટે ચૂકવણી કરવી પડશે !

1 જૂન, 2021થી ટેકનોલોજીની દુનિયામાં બે મોટા ફેરફારો થવા જઈ રહ્યા છે, જેનાથી વપરાશકર્તાઓને મોટો ફટકો પડી શકે છે. મતલબ કે વપરાશકર્તાઓએ ગૂગલ ફોટોની...

મહારાષ્ટ્રમાં લોકડાઉનને 15 દિવસ લંબાવવામાં આવે પરંતુ જે જિલ્લાઓમાં કેસ ઘટ્યા છે તેમાં રાહત મળી શકે છે: આરોગ્ય પ્રધાન રાજેશ ટોપે

મહારાષ્ટ્રમાં કોરોનાવાયરસની તાજેતરની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્યના આરોગ્ય પ્રધાન રાજેશ ટોપેએ જણાવ્યું હતું કે, "રાજ્યમાં કોરોના સંક્ર્મણની સ્થિતિ હવે નિયંત્રણમાં છે. અમે એવા જિલ્લાઓમાં...

Cyclone Yaas Effect : પીએમ મોદીએ ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયક સાથે બેઠક યોજી, તુફાનથી થયેલ નુકશાન અંગે થઇ ચર્ચા.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શુક્રવારે ચક્રવાત યાસની અસરની સમીક્ષા કરવા માટે ઓડિશા અને પશ્ચિમ બંગાળની મુલાકાતે છે. ચક્રવાત યાસે પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં વિનાશ વેર્યો...

વિદેશ મંત્રીની મુલાકાત: US NSA એ અને જયશંકરની મુલાકાત, આ મુદ્દાઓ પર થઇ ચર્ચા.

અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલિવન અને ભારતીય વિદેશ પ્રધાન એસ જયશંકરે ગુરુવારે વિશ્વના સૌથી મોટા લોકશાહીઓ વચ્ચે મજબૂત ભાગીદારીની સમીક્ષા કરવા માટે બેઠક...

ગુજરાતના વિદ્યાર્થીઓ આપે ખાસ ધ્યાન: હવે હિન્દી સિવાય આ 8 ભાષાઓમાં થશે એન્જિનિયરિંગ અભ્યાસ, જાણો કોને મળશે સૌથી વધુ ફાયદો.

ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશન (એઆઈસીટીઈ)એ નવા શૈક્ષણિક સત્રથી હિન્દી સહિત આઠ ભારતીય ભાષાઓમાં એન્જિનિયરિંગ અભ્યાસ હાથ ધરવા માટે ઐતિહાસિક મંજૂરી આપી દીધી...

કેન્દ્રએ કહ્યું- ગંભીર કિસ્સાઓમાં વ્હોટ્સએપે અમને જાણકારી આપવી જ પડશે;ગૂગલ નવા નિયમોનું પાલન કરશે, ટ્વિટરએ કેન્દ્ર સરકાર પાસે માંગ્યો 3 મહિનાનો વધારાનો સમય !

ભારતમાં ચાલી રહેલા કોઇપણ અંગત ઓપરેશન અહીંયાના કાયદાનો ભાગ છે. વ્હોટ્સએપ દ્વારા ગાઇડલાઇનનું પાલન ન કરવું એટલે આ તમામ કાયદાઓનું ઉલ્લંઘન કરવા સમાન છે....

Kitchen Hacks: ઘીને આ રીતે સ્ટોર કરો, જેથી લાંબા સમય સુધી તેનો સ્વાદ સારો રહે.

ખાવા પીવાની ઘણી વસ્તુઓને જો યોગ્ય રીતે સંગ્રહિત ન કરો તો તેનો સ્વાદ ફરી જાય છે અને વસ્તુ બગડી જાય છે. ખાસ કરીને દૂધમાંથી...

રાજકોટમાં 24 કલાકમાં 13ના મોત, બપોર સુધીમાં 26 કેસ નોંધાયા, મ્યુકોરમાઇકોસિસ અંગે રાજકોટ વહીવટી તંત્રને દરેક વિગત દિલ્હી મોકલવાની સૂચના

રાજકોટમાં મ્યુકોરમાઇકોસિસના દર્દીઓ અંગે રાજકોટ કલેક્ટર તંત્ર અને સિવિલ હોસ્પિટલ તથા શહેરની 30 ખાનગી હોસ્પિટલ ધંધે લાગી ગઈ છે. ભારત સરકારના આરોગ્ય મંત્રાલયે એક...

Jio સાથે મળીને Google ભારતમાં લોન્ચ કરશે અફોર્ડેબલ સ્માર્ટફોન,મળશે વધુ સસ્તા ઇન્ટરનેટ ડેટાનો ફાયદો: સુંદર પિચાઈ

ગૂગલના સીઈઓ સુંદર પિચાઈએ ગુરુવારે જણાવ્યું હતું કે કંપની જિયોની ભાગીદારીમાં સસ્તા સ્માર્ટફોન બનાવી રહી છે. ગયા વર્ષે ગૂગલે જિયો પ્લેટફોર્મ પર 33,737 કરોડ...

તાજા સમાચાર

- Advertisement -spot_img