Monday, March 31, 2025

અમદાવાદથી નવલખી, માળીયા તેમજ બીલેશ્વર ઈલેક્ટ્રીક સિંગલ લાઇન ચાલુ શરૂ‌‌…..

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

સમગ્ર સૌરાષ્ટ્રમાં રેલ્વે દ્વારા પુર ઝડપે ઈલેક્ટ્રીક લાઈન નાંખવાની કામગીરી ચાલી રહી છે ત્યારે મોટાભાગની કામગીરી પુર્ણ થવાના આરે હોય, જેમાં આજે અમદાવાદથી નવલખી, માળીયા તેમજ બિલેશ્વર ઈલેક્ટ્રીક સિંગલ લાઇન શરૂ કરવામાં આવતા ઈલેક્ટ્રીક એન્જિનનું સ્વાગત કરવામાં આવ્યું હતું….

આ તકે ડિવિઝન ઈલેક્ટ્રીક વિભાગના અધિકારી અજયસર, મંગલસર તેમજ ચીફ સિંગ સર, સેક્સન ઈજનેર ફુલચંદ તથા તેજપલા, સેક્સન સેફ્ટી એક્સપર્ટ એચ. જુણેજા સર સહિતના હાજર રહ્યા હતા. આ સાથે જ રેલ્વે જી.એમ. દ્વારા વગડીયાથી મુળી રોડનું બાકી કામ તા. ૧૫/૦૩ સુધીમાં પુર્ણ કરી લીલી ઝંડી આપવામાં આવી હતી….

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર