મોરબીના આલ્ફેન સિરામિકની ઓફીસમાં વેકેન્સી, ઈચ્છુંક ઉમેદવારો રાહ કોની જુઓ છો
મોરબીમાં સિરામિક ઉધોગ મોટાપાયે વિકાસ પામ્યો છે ત્યારે સિરામિક ઉધોગમાં અગ્રણી એવી આલ્ફેન સિરામિકમાં ડોમેસ્ટિક અને એક્સપોર્ટ સેલ્સ એક્ઝીક્યુટીવ માટે જગ્યા ભરવા નિ છે તો ઈચ્છુક ઉમેદવારોએ પોતાના જરૂરી ડોક્યુમેન્ટ સાથે સંપર્ક કરવા જણાવ્યું છે
મોરબીની આલ્ફેન સિરામિકમાં ડોમેસ્ટિક એન્ડ એક્સપોર્ટ સેલ્સ એક્ઝીક્યુટીવ ની પોસ્ટ માટે વેકેન્સી છે જેમાં ઈચ્છુક ઉમેદવારો એપ્લાય કરી શકે છે જેના માટે ઉમેદવારોમાં ઈન્ટરનેટ સર્ફિંગ, કોમ્યુનીકેશન સ્કીલ, ક્રીટીકલ થીંકીંગ સહિતની સ્કીલ જરૂરી છે આ પોસ્ટ માટે ઓછામાં ઓછો એક વર્ષનો અનુભવ હોવો જોઈએ
આ પોસ્ટ માટે ઈચ્છુક ઉમેદવારો આલ્ફેન સિરામિકની ઓફીસ ૬૦૫,બીલ્વા, ટ્રેડ હબ, મહેન્દ્રનગર ચોકડી પાસે મોરબી પાસે સંપર્ક કરવા જણાવ્યું છે તો વધુ માહિતી માટે પાર્થ પટેલ ૯૧૫૭૬૨૫૦૯૫ પર સંપર્ક કરવા વિનતી કરી છે