મોરબી એડવાન્સ મલ્ટીસ્પેશ્યાલીસ્ટ ડેન્ટલ ક્લિનિકનો 11 વર્ષ પૂર્ણ કરી 12માં વર્ષમાં મંગલ પ્રવેશ
મોરબી એડવાન્સ મલ્ટીસ્પેશ્યાલીસ્ટ ડેન્ટલ ક્લિનિક અને ઈમ્પ્લાન્ટ સેન્ટર નો 11 વર્ષ પૂર્ણ કરી 12માં વર્ષમાં મંગલ પ્રવેશ કરતા હોસ્પિટલના ડોકટર મિલન ઉઘરેજા સાહેબને તેમના મિત્રો વર્તુળ સ્નેહીજનો અને શુભેચ્છકો દ્વારા અભિનંદન પાઠવા મા આવી રહ્યા છે
ડો.મિલન ઉઘરેજા મોરબી વાસીઓની ખુબ સારી રીતે સારવાર રૂપી સેવા કરતા રહે તેવી અનેકા અનેક શુભકામનાઓ સાથે ઉત્તરોતર પ્રગતિ કરે તેવી ચક્રવાત ન્યુઝ મોરબી તરફથી પણ શુભકામનાઓ પાઠવવામાં આવી છે