Friday, January 17, 2025

મોરબીના આંદરણા ગામે રહેણાંક મકાનમાં જુગાર રમતા નવ ઇસમો ઝડપાયા 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબી તાલુકાના આંદરણા ગામે રહેણાંક મકાનમાં જુગાર રમતા નવ ઇસમોને રોકડ રકમ સાથે મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયા છે.

મોરબી તાલુકા પોલીસને મળેલ સંયુકત બાતમીના આધારે રેડ કરતા આજે મોરબી તાલુકાના આંદરણા ગામે આરોપી અનિલભાઇ દુદાભાઇ ચાવડાના કબ્જા ભોગવટાવાળા રહેણાંક મકાનમાં જુગાર રમતા નવ ઇસમો અનિલભાઇ દુદાભાઇ ચાવડા ઉ.વ.૩૦, રહે. આંદરણા, તા.જી.મોરબી, રમેશભાઇ જેઠાભાઇ સોલંકી ઉ.વ.૪૦, રહે. આંદરણા, તા.જી.મોરબી, દિલીપભાઇ મગનભાઇ પરમાર ઉ.વ.૩૦, રહે. આંદરણા, તા.જી.મોરબી, બેચરભાઇ હિરાભાઇ વાછાણી ઉ.વ.૪૫, રહે. આંદરણા, તા.જી.મોરબી, અનિલભાઇ કલાભાઇ સોલંકી ઉ.વ.૩૯, રહે. જીકીયારી, તા.જી.મોરબી, પ્રકાશભાઇ રવજીભાઇ ચૌહાણ ઉ.વ.૨૩, રહે. ચકમપર (જીવાપર), તા.જી.મોરબી, જનકભાઇ શામજીભાઇ કલાડીયા ઉ.વ.૨૫, રહે, રાતાભેર, તા.હળવદ, જી.મોરબી, રમેશભાઇ પ્રેમજીભાઇ સોલંકી ઉ.વ.૩૯, રહે. રાતાભેર તા.હળવદ, જી.મોરબી, મેહુલભાઇ ધરમશીભાઇ માકાસણા ઉ.વ.૩૧, રહે ચરાડવા, તા.હળવદ, જી.મોરબીવાળાને રોકડ રૂ.૭૧,૦૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી જુગારધારા હેઠળ ગુન્હો રજીસ્ટર કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર