આગ લાગે ત્યારે કૂવો ખોદવા કેમ જવાનું ? આજે જ લગાવો ઓરેલિયસ કંપની નાં ફાયર સેફ્ટી સાધનો
પેપરમિલ, સિરામિક ઉદ્યોગ, કેમિકલ કંપની, સ્કૂલ કોલેજ, હોસ્પિટલ,પેટ્રોલ પંપમાં ફાયર સેફટી ઇન્સ્ટોલ કરી સરકારમાંથી NOC પણ કઢાવી આપવામાં આવશે : ફાયર બોટલ રીફીલીંગ પણ કરી આપવામાં આવશે
મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબી જિલ્લામાં હવે ફાયર સેફટીનું એ ટુ ઝેડ સોલ્યુશન ઓરેલિયસ ફાયર સેફટીમાંથી સરળતાથી મળશે. અહીં ઇકવિપમેન્ટની સાથે તમામ સર્વિસ આકર્ષક કિંમતે સરળતાથી ઉપ્લબ્ધ કરવામાં આવશે. તો આજે જ રૂબરૂ મુલાકાત લ્યો અથવા સંપર્ક કરો.
મોરબીમાં કંડલા- રાજકોટ હાઇવે ઉપર કામધેનુ પાર્ટી પ્લોટ નજીક, જયદીપ હાર્ડવેર પાછળ. ઓરેલિયસ ફાયર અને સેફ્ટી કાર્યરત છે. જ્યાં એપાર્ટમેન્ટ, હોસ્પિટલ, સ્કુલ, હોટલ, ઉદ્યોગ, પેટ્રોલપંપ માટે ફાયર સેફટીને લગતી તમામ સર્વિસ મળે છે. અહીંથી ફાયર અને સેફ્ટીના સાધનો જેવા કે ફાયર સિસ્ટમ, સ્પ્રિંકલર સિસ્ટમ, એલાર્મ સિસ્ટમ, સ્મોક ડિરેક્ટરની ઈન્સ્ટોલ કરવાની સર્વિસ તેમજ તમામ સાધનો વેચાણથી મળશે, તેમજ બિલ્ડીંગમાં ફાયર સેફટી ઇન્સ્ટોલ કરી સરકારમાંથી NOC કઢાવી આપવાની સર્વિસ, ફાયર સેફટીને લગતા તમામ સાધનો જેમ કે હાથ મોજા, હેલ્મેટ, સેફટી બુટ વગેરેનું વેચાણ, ફાયર અને સેફ્ટી નું ટોટલ સોલ્યુશન, ફાયર EXTINGUISHER બોટલ રિફીલિંગ કરી આપવા સહિતની સર્વિસ આપવામાં આવે છે. તેમજ પ્રોપેન ગેસમાં વપરાતા ફાયર પંપ પણ અહીં ઉપ્લબ્ધ છે.
નીચે મુજબની નામાંકિત સ્કુલ, કોલેજ, હોસ્પિટલ અને કંપનીને ઓરેલિયસ ફાયર સેફ્ટીની સર્વિસ પ્રોવાઇડ થઈ છે.
◆ સ્કુલ: દર્શન યુનિવર્સીટી રાજકોટ, નવયુગ કોલેજ, એલીટ સંકુલ, ગ્રીન વેલી, ન્યુ એરા, દેવ કુંવર-ટંકારા, તેમજ ધ્રોલ અને દ્વારકા તાલુકાની તમામ સ્કુલ વગેરે
માળીયા-હળવદ રોડ નવા ધનાળા પાટીયાથી નવા ધનાળા ગામ તરફના જતા રસ્તા પરથી નાર્કોટીક્સ માદક પદાર્થ ગાંજો ૬ કિલો ૮૯૦ ગ્રામના જથ્થા સાથે બે ઇસમને મોરબી એસ.ઓ.જી. પોલીસે ઝડપી પાડયા છે.
મોરબી એસ.ઓ.જી.ટીમ ચાર્ટર મુજબની કામગીરી કરવા પ્રયત્નશીલ હોય તે દરમ્યાન પોલીસને સંયુક્ત રીતે ખાનગી બાતમી મળેલ કે, અરૂણ કાલુસીંગ પટલે...
મોરબી જિલ્લામાં પણ વાતાવરણમાં પલટો જોવા મળશે પણ માવઠાની કોઈ શક્યતાઓ નથી પણ વાતાવરણ બદલાશે આકાશમાં વાદળો ઘેરાતા જોવાતા મળશે
હવામાન વિભાગ દ્વારા આગામી દ્વારા ૩૦ અને ૩૧ જાન્યુઆરી કમૌસમી વરસાદ વરસાવાની આગાહી કરતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ છવાય ગયો છે ખેડૂતોને ઉભા પાકને નુકસાન થવાની ભીતી સેવાઈ રહી છે.
દેશના અનેક...
મોરબી નગરપાલિકામાથી મહાનગરપાલિકા બન્યા બાદ અનેક સારા કાર્યો કરવામાં આવી રહ્યા છે ત્યારે સ્વચ્છ મોરબીની શરૂઆત તંદુરસ્ત કર્મચારીઓથી થાય તેવા આશય સાથે મોરબી મહાનગરપાલિકામા સફાઈ કર્મચારીઓ માટે આરોગ્ય તપાસ કેમ્પ યોજાયો હતો.
જેમાં સફાઈ કર્મચારીઓના આરોગ્ય અને સુખાકારી માટેના આ કેમ્પમાં કર્મચારીઓની ડોક્ટર દ્વારા આરોગ્યની તપાસ કરવામાં આવી હતી જેમાં...