બગસરા ગામે મીઠા ઉત્પાદન માટે મળેલ જમીનના લાભાર્થીને છરી લઈને મારી નાખવાની ધમકી આપી હોવાની રજૂઆત
વધુ જુઓ
મોરબીના સાવસર પ્લોટમાંથી રીક્ષા ચોરીની ફરીયાદ નોંધાઈ
મોરબી: મોરબીના સાવસર પ્લોટમાં આયુષ હોસ્પિટલ નજીકથી કોઈ અજાણ્યો ચોર ઈસમ સિ.એન.જી. રીક્ષા ચોરી કરી લઇ ગયો હોવાની મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબીના સિપાઈવાસમા રહેતા અમીનભાઈ હારૂનભાઈ બેલીમ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું...
ટંકારા વિસ્તારમાં રીક્ષામાં બેસાડી પેસેન્જરના ખીસ્સામાંથી રૂપિયાની ચોરી કરનાર બેલડી ઝડપાઈ
ટંકારા: ટંકારા વિસ્તારમાં રીક્ષામાં પેસેન્જરને બેસાડી પેસેન્જરની નજર ચુકવી રોકડા રૂપીયાની ચોરી કરતા બે ઇસમોને રીક્ષા તથા રોકડા રૂપીયા મળી કુલ કિ.રૂ.૧,૫૦,૦૦૦/- ના મુદામાલ સાથે મોરબી એલસીબી પોલીસે ઝડપી પાડયા છે.
એક રીક્ષામાં ત્રણ અજાણ્યા ઇસમોએ ટંકારા ખિજડીયા ચોકડી પાસેથી પોતાની રીક્ષામાં ભોગબનનારને પેસેન્જર તરીકે બેસાડી તેની નજર ચુકવી તેના...
વાંકાનેર: વઘાસીયા ટોલનાકાના પાસેથી દેશી દારૂ ભરેલ ઈનોવા કાર સાથે બે ઝડપાયાં
વાંકાનેર: વઘાસીયા ટોલનાકા પાસેથી ઈનોવા કારમાં ભરેલ દેશી દારૂ લીટર-૪૦૦ સાથે બે ઈસમોને વાંકાનેર સીટી પોલીસે ઝડપી પાડ્યા છે.
વાંકાનેર સિટી પોલીસને મળેલ ખાનગીરાહે બાતમીના આધારે વઘાસીયા ટોલનાકા પાસેથી દેશી દારૂ લીટર-૪૦૦/- કી.રૂ. ૮૦,૦૦૦/- સાથે કુલ મુદ્દામાલ કી.રૂ.૨,૮૦,૦૦૦/- ના મુદ્દામાલ સાથે બે આરોપીઓ મહેન્દ્રસિંહ વિક્રમસિંહ જાડેજા ઉવ.૪૨ રહે રાજકોટ મયુરનગર...