Sunday, January 12, 2025

મોરબીમાં સ્વચ્છતા પખવાડીયાની કરાશે ઉજવણી

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

ભારત સરકારના મહાત્મા ગાંધી સ્વચ્છતા મિશન અંતર્ગત આરોગ્ય સેવાઓ સાથે સંકળાયેલા તમામ સંસ્થાઓમાં તા. ૦૧ એપ્રિલ-૨૦૨૨ થી તા. ૧૫ એપ્રિલ ૨૦૨૨ સુધી સ્વચ્છતા પખવાડીયા તરીકે ઉજવણી કરવામાં આવશે.

મોરબી જિલ્લામાં માન પ્રઘાનમંત્રીના વિઝન મુજબ “સ્વચ્છતા દરેકનો વ્યવસાય શું શા કા તમામ સરકારી કચેરીઓને સ્વચ્છતા સંબંધિત પ્રવૃતિઓ કરવા માટે રાજય સરકાર ધ્વારા સ્વચ્છતા પખવાડીય ૨૦૨૨” તા. ૧/૪/૨૦૨૨ થી તા. ૧૫/૪/૨૦૨૨ સુધી ઉજવણી કરવા માટે સૂચના આપેલ છે.

તેમજ તાલુકા કક્ષાએ તબીબો, આરોગ્ય કર્મચારી, ટી.પી.એમ.યુ., રોગી કલ્યાણ સમિતિના સભ્યો, ગામ રવની સમિતિના સભ્યો અને એન.જી.ઓ સાથે સંકલન કરી સ્વચ્છતા ટીમનું ગઠન કરવામાં આવશે. તેમજ તા. ૧/૪/૨૦૧૨ થી તા. ૧૫/૪/૨૦૨૨ દરમ્યાન વિવિધ પ્રવૃતિઓ જેવી કે, સ્વચ્છતા શપથ, સ્વચ્છતા સળા, કે૫, રેલી પોસ્ટ, ૨ રંગોલી, નુકકડ, નાટક, વોલ પેઇન્ટીંગ, સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત વીડીયો મેકીગ કોમ્પીટીશન યોજન વિગેરે માધ્યમોથી લોકોમાં સ્વચ્છતા બાબતે જનજાગૃતિ લાવવા પ્રવૃત્તિઓ કરવામાં આવશે. ઉપરાંત ખુલ્લામાં થાય મુકત ગ્રામ, હેન્ડ વોશીંગથી થતા ફાયદાઓ વિશે સમજણ આપવામાં આવશે.

કલીનલીનેશ ડ્રાઇવ ડે દરમ્યાન આરોગ્ય કેન્દ્રોમાં અને આસપાસ કલીનલીનેશ ડ્રાઇવ આયોજીત કા સેનીટેશન ડૈ જાહેર સ્થળો જેવા કે, શાળાઓ, આંગણવાડી, ગ્રામ પંચાયત, વિગેરેમાં સ્થાનિક એન.જી., સ્વયંસેવી સંસ્થાઓ, યુવા ઓર્ગેનાઇઝેશન અને સ્વસહાય જુથને સાથે રાખી સ્વચ્છતા માટે શ્રમદાન કરાવી સ્વચ્છતાની કામગીરી કરાવવામાં આવશે.

મહાત્મા ગાંધી સ્વચ્છતા મિશન ફેસીલીટી ઓડીટ ડે અંતર્ગત તમામ આરોગ્ય કેન્દ્રએ ઓનલાઇન ભારતની એન્ટ્રી કાયાકલ્પની વેબસાઇટમાં કરશે. વિશ્વ આરોગ્ય દિવસ નિમિતે હેલ્થ અવેરનેસ ડે / શ્રી લાઇક સ્ટાઇલ ડે, મેડીકલ ચેકઅપ કેમ્પ, બાયોમેડીકલ વેસ્ટ મેનેજમેન્ટ દિવસ ગાઇડલાઇન મુજબ ઉજવવામાં આવશે શારીરીક સ્વચ્છતા બાબતે સમજણ આપવામાં આવશે.

વોટર સેનીટેશન અને હાઇઝીન અને વેકટર કન્ટ્રોલ દિવસ વોટર સેનીટેશન અને હાઇઝીનના વિષય અને તેની અગત્યતા પ્રદુષણની ગંભીર આડઅસરો, તેને ઘટાડવાના ઉપાથો, ચેપી રોગો, પાણીજન્ય અને હવાથી ફેલાતા રોગો અને વાહક જન્ય રોગો અને વ્યકિતગત સ્વચ્છતા પર થ અને પરિસંવાદનું આયોજન કરવામાં આવશે.

સમગ્ર કાર્યક્રમ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. જે.એમ કતીરાના માર્ગદર્શન હેઠળ, ડો. એચ.બાર રંગપરીયા, જિલ્લા કવોલીટી એશ્યોરન્સ મેડીકલ ઓફીસર નોડલ ઓફીસર તરીકે કામગીરી કરશે અને સમગ્ર કામગીરીમાં ડીસ્ટ્રીકટ હોસ્પીટલ, સબડીસ્ટ્રીકટ હોસ્પીટલ, સામુહિક આરોગ્ય કેન્દ્ર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર (પેટા આરોગ્ય કેન્દ્ર) વગેરેને સાંકળી લેવામાં આવશે. સ્વચ્છતા ત્યાં સ્વસ્થતા અને સ્વચ્છતા ત્યા પ્રભુતાના સુત્રને ખરા અર્થમાં ચરિતાર્થ કરવામાં આવશે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર