લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે
લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગ દ્વારા આગામી તા.3ને રવિવારના રોજ સવારે 9 થી 1 વાગ્યા સુધી સંસ્કાર બ્લડ બેંક – સ્વામિનારાયણ નિદાન કેન્દ્ર,જી.આઈ.ડી.સી.,શનાળા રોડ,મોરબી ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.કેમ્પમાં પ્રોજેક્ટ ચેરમેન તુષાર દફતરી,પ્રમુખ ડો.પ્રેયસ પંડ્યા,સેક્રેટરી દિનેશભાઇ વિડજા અને ટ્રેઝરર જયદીપ બારા વગેરે કાર્યકરો ઉપસ્થિત રહેશે.
