Thursday, January 9, 2025

આમ આદમી પાર્ટી દ્વારા વનરક્ષક ભરતીના પેપરમાં થયેલી ગેરરીતિ ની તટસ્થ તપાસ કરી કાયદેસર કાર્યવાહી કરવા બાબતે આવેદનપત્ર આપવામાં આવ્યુ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

ગુજરાત માં ઘણા સમયથી થયેલા ભરતી કોંભાડ અને પેપર ફૂટવા ના જે પેપરકાંડ થઈ રહ્યાં છે , તાજેતરમાં થયેલા વનરક્ષક ભરતીના પેપરકાંડ ને લઇ આમ આદમી પાર્ટી દ્વારા આજ રોજ પ્રદેશ યુવા પ્રમુખ પ્રવિણભાઈ રામ, મોરબી જિલ્લા પ્રભારી શીવાજીભાઈ ડાંગર અને મોરબી જીલ્લા પ્રમુખ વસંતભાઈ ગોરીયા મોરબી જિલ્લા ઉપપ્રમુખ સંજયભાઈ ભટાસણા ના માર્ગદર્શન હેઠળ મોરબી શહેર યુવા પ્રમુખ ભવદિપસીહ ઝાલા ની આગેવાનીમાં કલેકટર શ્રી ને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું,

જેમાં મોરબી શહેર યુવા ઉપપ્રમુખ સ્મિતભાઈ ક્કકડ ,મોરબી શહેર સહ સંગઠન મંત્રી બજાણિયા મયુરભાઈ , મોરબી શહેર યૃવા સંગઠન મંત્રી ઝંઝવાડીયા ઉદયભાઈ, પિત્રોડા કિશનભાઈ , મોરબી શહેર યૃવા મંત્રી ચોહાણ મીતભાઈ તથા મોરબી તાલુકા આઈટી સેલ પ્રમુખ લલિતભાઈ ખરા તથા અન્ય કાર્યકરો હાજર રહેલા હતા….

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર