Sunday, January 12, 2025

રવિવારે રંગપર ગામે સંત વેલનાથ બાપુની મઢુલીના લાભાર્થે રામામંડળ યોજાશે

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી : મોરબીના રંગપર મુકામે આગામી તા.13/3/2022ને રવિવારના રોજ રાત્રે રંગપરનું પ્રખ્યાત રામામંડળ ભજવાશે.કોળી ઠાકોર સમાજ રંગપર દ્વારા આયોજિત આ રામામંડળ સંત વેલનાથ બાપુની મઢુલીના લાભાર્થે ભજવાશે. ત્યારે આ ધાર્મિક કાર્યક્રમમા સર્વેને પધારી રામામંડળ નિહાળવા ધર્મ પ્રેમી જનતાને જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર