8 માર્ચે વિશ્વ મહિલા દિવસ ની દેશભરમાં ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી હતી ત્યારે મોરબી ટાઉન હોલ ખાતે પણ વિશ્વ મહિલા દિવસ ની ઉજવણી સાથે વિવિધ કાર્યક્રમો યોજાયા હતા આ કાર્યક્રમમાં મોરબી જિલ્લા પંચાયત નાં માર્ગ મકાન વિભાગના ચેરમેન અજયભાઈ લોરીયા દ્વાર 160 આગણવાડી ની બહેનોને ડો.સતીશ ભાઈ પટેલ લેખીત”બાળઉછેર બે હાથમાં” નામ નું પુસ્તક ભેટ આપવામાં આવ્યું હતું.