સમાજ ઉપયોગી અને સામાજિક કાર્યોમાં હર હંમેશ પોતાનું યોગદાન આપતાં વાંકડા ગામે રહેતાં રામજીભાઈ દેકાવાડીયા એ તેમની લાડકવાયી પુત્રી જીયા ના જન્મદિવસની ઉજવણી વાંકડા પ્રાથમિક શાળામાં સાઉન્ડ સિસ્ટમ ની ભેટ આપી કરી હતી આમ શાળા નેં કાઈમ ઉપયોગી વસ્તુ ની ભેટ આપતા શાળા નાં બાળકો તેમજ શાળા સંચાલકો પણ આનંદ સાથે આ કાર્ય ની સરહાના કરી હતી.