મોરબીનું મણિમંદિર જે છેલ્લા 21 વર્ષ થી બંધ હતું જે પ્રજાજન માટે પાછુ ખુલ્લું મુકવામાં આવ્યું છે.
તેના અનુસંધાનમાં વિશ્વ હિન્દૂ પરિષદ, બજરંગદળ, દુર્ગાવાહિની, માતૃશક્તિ, અને ગૌરક્ષક જિલ્લા, શહેર અને ગ્રામ્ય ની ટીમ દ્રારા આજરોજ શનિવારે સાંજે 6 વાગ્યે મણિમંદિર ખાતે હનુમાન ચાલીસા નું આયોજન કરેલ હતુ.જેમાં દરેક હિન્દૂ ભાઈઓ અને બહેનોએ, તેમજ વિહીપ અને બજરંગદળ, ગોરક્ષાના દરેક કાર્યકર્તાઓ એ હનુમાન ચાલીસા પાઠ માં નૈતિક ફરજ સમજી ને હાજર રહ્યા હતા.