મોરબી શહેરોમાંથી રખડતા પશુ ત્રાસ અટકાવ અને નિયમનના કાયમી પગલાઓના ભાગરૂપે પશુત્રાસ અટકાવ અને નિયંત્રણ અંગેની પોલીસી- 2023ને શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા તારીખ 21/08/2023થી ઇશ્યુ કરવામાં આવેલ છે. જેને ધ્યાને લઈ મોરબી મહાનગરપાલિકા દ્વારા પશુત્રાસ અટકાવ અને નિયંત્રણ અંગેની પોલીસી તા. ૨૦/૦૩/ ૨૦૨૫ના રોજ મંજુર...