મોરબી શહેરોમાંથી રખડતા પશુ ત્રાસ અટકાવ અને નિયમનના કાયમી પગલાઓના ભાગરૂપે પશુત્રાસ અટકાવ અને નિયંત્રણ અંગેની પોલીસી- 2023ને શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા તારીખ 21/08/2023થી ઇશ્યુ કરવામાં આવેલ છે. જેને ધ્યાને લઈ મોરબી મહાનગરપાલિકા દ્વારા પશુત્રાસ અટકાવ અને નિયંત્રણ અંગેની પોલીસી તા. ૨૦/૦૩/ ૨૦૨૫ના રોજ મંજુર...
મોરબી તાલુકાના મોડપર ગામની સીમમાં મહાદેવના મંદિર આગળ જામનગર માળીયા (મિં) હાઇવેની ગોલાઇ ઉપરથી એક ઇસમને હાથ બનાવટનો કટ્ટો હથિયાર સાથે મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયો છે.
મોરબી તાલુકા પોલીસ સ્ટેશનનો સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન પોલીસને સંયુકતરાહે બાતમી મળેલ કે, મોરબી તાલુકાના મોડપર ગામની સીમમાં મહાદેવના મંદિર આગળ...