Saturday, April 19, 2025

મોરબીમાં સેન્ટ્રો કારમાં વિદેશી દારૂની હેરાફેરી કરતો એક ઇસમ ઝડપાયો

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી શહેરમાં વિદેશી દારૂની હેરાફેરી વધી રહી છે ત્યારે મોરબીના કુબેરનગર શેરી નં -૦૩ સેન્ટ્રો કારમાં વિદેશી દારૂની હેરાફેરી કરતા એક ઈસમને વિદેશી દારૂની ૨૧ બોટલો સાથે મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે.

મળતી માહિતી મુજબ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબીના કુબેરનગર શેરી નં -૦૩મા રહેતા આરોપી દિનેશભાઇ જયમલભાઈ નાંગર (ઉ.વ.૪૨) ના રહેણાંક મકાનની સામે શેરીમાં આરોપીએ પોતાના કબ્જા ભોગવટા વાળી સેન્ટ્રો કાર રજીસ્ટર નંબર – જીજે-૦૩- ઈઆર-૦૯૭૩ વાળીમા વેચાણ/હેરાફેરી કરવાના ઈરાદાથી રાખેલ વિદેશી દારૂની બોટલ નંગ -૨૧ કિં રૂ. ૨૧,૦૦૦ તથા કાર કિં રૂ. ૧,૦૦,૦૦૦ મળી કુલ કિં રૂ. ૧,૨૧,૦૦૦ ના મુદ્દામાલ સાથે આરોપીને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર