મોરબીની વિશ્વકર્મા સોસાયટી ખાતે પુષ્પ નક્ષત્રમાં નિશુલ્ક સુવર્ણપ્રાશન ટીપાંના કેમ્પનું આયોજન
મોરબી: પુષ્પ નક્ષત્રમાં દર વખતની જેમ આં વખતે પણ તાં ૦૬-૦૪.૨૦૨૫ ને રવિવારે નાં રોજ સંસ્કૃતિ આર્ય ગુરુકુલમ્ રાજકોટના સહયોગથી નિ:શુલ્ક સુવર્ણપ્રાશનના ટીપાં પીવડાવવાનું આયોજન સવારે ૦૯ :૦૦ થી ૦૧:૦૦ કલાકે વિશ્વકર્મા સોસાયટી, નીલકંઠ સ્કૂલ સામે, હનુમાનજી મંદિર, રવાપર રોડ મોરબી ખાતે રાખેલ છે. તો આપ આપના નાના બાળકો ઉંમર ૦ થી ૧૫ વર્ષ સુધીનાંને પીવડાવવા માટે પધારવા અનુરોધ કરવામાં આવ્યો છે. આં કેમ્પમા ઉમિયા સિનિયર સિટીઝન કલબ મોરબીનાં સભ્યો સેવા આપશે.
બીજું કે જે ટીપાં પીવડાવવા આવે છે તે બધા આખા વર્ષનો કાર્યક્રમ નીચે મુજબ રહેશે.
૧ રવિવારે ૦૬ એપ્રિલ, ૦૨ રવિવારે ૦૪ મેં, ૦૩ શનિવાર જુન, શુક્રવાર ૨૭ જુન, ૦૫ શુક્રવાર ૨૫ જુલાઈ, ૦૬ ગુરુવાર ૨૧ ઓગસ્ટ, ૦૭ બુધવાર ૧૭ સપ્ટેમ્બર , ૦૮ બુધવાર ૧૫ ઓક્ટોબર, ૦૯ મંગળવાર ૧૧ નવેમ્બર, ૧૦ સોમવાર ૦૮ ડીસેમ્બર આ બધા પુષ્ય નક્ષત્રનાં દિવસો છે માટે આં દિવસોમા સૂવર્ણ પ્રશાસનનાં ટીપાં પીવડાવવા માં આવશે.
આં ટીપાં પીવડાવવા માટે ઘણી બધી જગ્યા એ કેમ્પ ચાલે છે,પણ મોરબી માં આં કેમ્પ મા બધા થી વિશેષ બાળકો અંદાજિત ૧૫૦ બાળકો લાભ લે છે .
વધારે માહિતી માટે મોબાઈલ નંબર ૯૪૨૭૨૧૩૯૯૯ નો સંપર્ક કરવા વિનતી.