Tuesday, April 1, 2025

મોરબીમાંથી ખોવાયેલ 23 મોબાઈલ શોધી કાઢી અરજદારોને પરત કરતી મોરબી પોલીસ 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત “CEIR” પોર્ટલના ઉપયોગથી મોરબીમાંથી આશરે ૩,૪૦,૪૮૬/- ની કિમતના ૨૩ જેટલા ખોવાયેલ મોબાઇલો શોધી કાઢી અરજદારોને મોરબી જીલ્લા પોલીસે પરત કર્યા છે.

મોરબી સિટી બી ડિવિઝન પો પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર એન.એ.વસાવા તથા પોલીસ ઇન્સ્પેકટર આર.સી. ગોહિલ માળીયા મીયાણા પોલીસ સ્ટેશન તથા મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર એસ.કે.ચારેલના માર્ગદર્શન હેઠળ મોરબી જીલ્લાના અરજદારોના ખોવાયેલ/ચોરાયેલ મોબાઇલ શોધી કાઢવા અત્રેના સ્ટાફને સુચના કરેલ હોય જે અનુસંધાને મોરબી જીલ્લા પોલીસે “CEIR” પોર્ટલનો ઉપયોગ કરી “CEIR” મા એન્ટ્રી કરી સતત મોનીટરીંગ રાખી ટેકનીકલ વર્ક આઉટ કરી ન ૨૩ જેટલા આશરે ૩,૪૦,૪૮૬/- ની કિમતના મોબાઇલો શોધી કાઢી, એક સાથે પરત અપાવી સુરક્ષા સાથે સેવાનુ ઉત્તરદાયિત્વ નિભાવી, પોલીસ પ્રજાની મિત્ર છે એ સુત્ર મોરબી પોલીસે સાર્થક કરેલ છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર