Wednesday, March 19, 2025

ટંકારા:ભાડે મકાન આપી વિગતો પોલીસ મથકમાં ન આપનાર બે મકાન-માલીક વિરુદ્ધ ગુનો નોંધાયો

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

ટંકારાના કલ્યાણપર રોડ ઉપર સો-વારીયા પ્લોટ નજીક આવેલ રહેણાંક મકાન, મકાન-માલિક હાજીભાઇ આમદભાઇ માડકીયા રહે. ટંકારા સરકારી હોસ્પિટલ પાછળ અને મકાન-માલીક બીલાલભાઇ ગફારભાઇ ભુંગર ઉવ-૨૪ રહે-ટંકારા સંધીવાસ વાળાએ પરપ્રાંતિય વ્યકિતને છેલ્લા છએક માસથી માસીક રૂ.૨૦૦૦/-થી ભાડે આપી જે પરપ્રાંતિય ભાડુઆતની માહીતી સંબધીત પોલીસ સ્ટેશનમાં નહી આપી જાહેરનામાનો ભંગ કરતા ટંકારા પોલીસ દ્વારા બંને આરોપી મકાન-માલીક વિરુદ્ધ બીએનએસ કલમ ૨૨૩ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર