Wednesday, March 19, 2025

મોરબી સીટી વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન અનેક ગુનાઓ નોંધાયા

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી જિલ્લામાં મોરબી જિલ્લા પોલીસવડાના આદેશથી અલગ અલગ પોલીસ મથક વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ અને કોમ્બિંગ નું આયોજન કરવામાં આવ્યું હતું.અલગ અલગ જગ્યાએ વાહન ચેકિંગની કામગીરી હાથ કરી કરવામાં આવી હતી ઉપરાંત અને ગુંના ઓ પણ દાખલ કરવામાં આવ્યા હતા.

આ અંગે મળતી માહિતી મુજબ મોરબી વિસ્તારમાં પેટ્રોલિંગ કોમ્બિંગ દરમિયાન અલગ અલગ જગ્યાએ વાહન ચેકિંગની કામગીરી માં કુલ 534 વાહનો ચેક કરવામાં આવેલ આ ચેકિંગ દરમિયાન લાઇસન્સ વગરના સાત ઉપરાંત નંબર પ્લેટ વગરના 13 વાહનો મળી આવ્યા હતા ઉપરાંત કાળા કાળા કાચ વાડા આઠ વાહન ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી છે. સાથે 40 વાહનો ડીટેઇન કરેલ તેમજ 56 એન.સી. કરી કુલ 39,800 રૂપિયાનો દંડવશું કરવામાં આવ્યો છે ઉપરાંત હથિયાર સાથે નીકળેલ સાત ઇસમોને ઝડપી પાડવામાં આવ્યા સાથે 61 હોટલ ધાબા 40 ઝૂંપડા ચેક કરવામાં આવ્યા તેમજ અવારનવાર ગુનો કરવાની ટેવ વાળા 46 ઈસમો તેમજ આઠ હિસ્ટ્રી સિટર ઉપરાંત 77 એમસીઆર કાર્ડ વાળા ઈસમો, 40 બુટલેગરો ઉપરાંત બે જાણતા જુગારીયા અને 57 ટપોરીઓને ચેક કરવામાં આવેલ

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર