અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ દ્વારા અમદાવાદ સર્કિટ હાઉસ ખાતે તારીખ ૦૯-૦૩-૨૦૨૫ ને રવિવારના રોજ સાંજના ૪ થી ૭ કલાકે પત્રકાર સંમેલન અને મીડીયા વર્કશોપનુ આયોજન કરવામાં આવ્યું છે.
જેમાં અમદાવાદ શહેર અને જિલ્લામાં તમામ તંત્રી, પત્રકાર, કેમેરામેન , સાથી મીત્રોને આ કાર્યક્રમમાં પધારવા અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ દ્વારા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
