Friday, March 7, 2025

મોરબી જિલ્લામાં જાન્યુ. 2025 મા ઉત્કૃષ્ટ કરેલ કામગીરી માટે પોલીસ કર્મીઓને “Cop of the Month” એવોર્ડ એનાયત કરાયો

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

પોલીસ અધિક્ષક દ્વારા મોરબી જિલ્લામાં જાન્યુઆરી-૨૦૨૫ મા મોરબી જિલ્લાના તમામ અધિકારી તથા કર્મચારીઓમાં કામ કરવાની /કરાવવામાં પરસ્પર સ્વસ્થ પ્રતિસ્પર્ધાનો ભાવ ઉત્પન્ન થાય અને પોલીસ વિભાગને લગતી તથા અન્ય સામાજીક પ્રવૃતિઓની કામગીરી કરવામાં ઉત્સાહપૂર્વક અને પ્રેરણાદાયક રીતે ઉમદા કામગીરી કરવા ઉત્સુકતા વધે તેવા હેતુથી માસ દરમ્યાન ઉત્કૃષ્ટ કરેલ કામગીરી માટે મોરબી જિલ્લામાં “Cop of the Month” એવોર્ડ આપવામાં આવશે. 

જેથી અન્ય અધિકારી/કર્મચારીઓને પણ ઉત્કૃષ્ટ કામગીરી કરવા પ્રેરણારૂપ બને અને તેઓના માર્ગદર્શન મુજબ અન્ય અધિકારી/કર્મચારીઓમાં પણ નિષ્ઠાપુર્વક અને ખંતથી પોતાની ફરજ નિભાવી કેળવળી અને કૌશલ્યનો વિકાસ અને જ્ઞાનમાં વાસ્તવિક સમૃદ્ધિ લાવી પોતાની ફરજ નિભાવે તેવી અપેક્ષા રાખવામાં આવે છે.

જેથી પોલીસ અધિક્ષક મોરબીનાઓએ વાંકાનેર તાલુકા સ્ટેશનનુ વાર્ષિક ઇન્સ્પેકશન નોટ રીડીંગના દરમીયાન મોરબી જિલ્લાના અધિકારી તથા કર્મચારીઓને “Cop of the Month” એવોર્ડ આપવામાં આવેલ છે જેમાં (૧) કે.એમ. છાસીયા પોલીસ ઇન્સ્પેક્ટર ટંકારા પોલીસ સ્ટેશન (૨) રાજદિપસિંહ પ્રતાપસિંહ રાણા એ.એસ.આઇ. મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન (૩) જગદિશભાઇ જીવણભાઇ ડાંગર પોલીસ હેડ કોન્સ્ટેબલ મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશન (૪) હરવિજયસિંહ કિરીટસિંહ ઝાલા પોલીસ કોન્સ્ટેબલ હળવદ પોલીસ સ્ટેશન (૫) યુવરાજસિંહ નીરૂભા જાડેજા પોલીસ કોન્સ્ટેબલ હળવદ પોલીસ સ્ટેશનનાઓને જાન્યુઆરી- ૨૦૨૫ માં કરેલ ઉત્કૃષ્ટ કરેલ કામગીરી બાબતે “Cop of the Month” એવોર્ડ એનાયત કરવામાં આવેલ છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર