મોરબી તાલુકાના બગથળા ગામના યુવાનો દ્વારા આજે તારીખ ૦૪-૦૩-૨૦૨૫ ને મંગળવાર ના રોજ રાત્રીના ૦૯ કલાકે નકલંક વોલીબોલ નાઈટ ટુર્નામેન્ટનુ આયોજન કરવામાં આવ્યું છે.
આ ટુર્નામેન્ટમાં રાત્રે ૦૯:૦૦ કલાકે શરુ થશે અને આ વોલીબોલ ટુર્નામેન્ટમાં ૧૬ જેટલી ટીમો ભાગ લઈ રહી છે. ત્યારે મેચમાં કાંટાની ટક્કર જોવા મળશે જેથી આ ટુર્નામેન્ટ નીહાળવા નકલંક વોલીબોલ ટુર્નામેન્ટમાં આયોજકો દ્વારા લોકોને અનુરોધ કરવામાં આવ્યો છે.

