મોરબી નિવાસી ભગવાનજીભાઈ નરશીભાઈ સોરિયાનુ દુઃખદ અવસાન
મુળ મોરબી તાલુકાના ઘુંટુ ગામના વતની અને હાલ મોરબીના આલાપ રોડ પર રહેતા ભગવાનજીભાઈ નરશીભાઈ સોરિયાનુ તા. ૨૮-૦૨-૨૦૨૫ ને શુક્રવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે પ્રભુ તેમના દિવ્ય આત્માને શાંતિ આપે એ જ પ્રાર્થના.
સદ્ગતનુ બેસણું તારીખ ૦૩-૦૩-૨૦૨૫ ને સોમવારે સવારે: ૦૮-૦૦ થી ૧૦:૦૦ કલાકે મોરબીના આલાપ રોડ પર આવેલ કર્મયોગી સોસાયટીમાં શ્રીરામ હાઈટ્સ ખાતે રાખેલ છે. તેમજ તેજ દિવસે સાથે તા.૦૩ માર્ચ સોમવારના રોજ રાત્રે ૦૮ કલાકે મોરબીના ઘુંટુ ગામે બહુચર ધામ ખાતે પણ બેસણું રાખવામાં આવેલ છે.
લી.
સ્વ. મોહનભાઈ નરશીભાઈ સોરિયા, નરભેરામભાઈ નરશીભાઈ સોરિયા, સ્વ. વશરામભાઇ નરશીભાઈ સોરિયા, ઘનશ્યામભાઈ ભગવાનજીભાઈ સોરિયા, દિપેશભાઈ ઘનશ્યામભાઈ સોરિયા, શિવમભાઈ ઘનશ્યામભાઈ સોરિયા.