રાજ્ય સરકારના માર્ગદર્શન અનુસાર તેમજ મોરબી જિલ્લા વહીવટી તંત્રની સૂચના અનુસાર ટી.એચ.આર. અને મીલેટસ પાકોને પ્રાધાન્ય આપવા જુદા-જુદા સ્તરની મીલેટસ સ્પર્ધાનું આયોજન કરવામાં આવશે.
જે અન્વયે મોરબી જિલ્લા કક્ષાનો પોષણ મહોત્સવ આવતીકાલે તારીખ ૨૮/૦૨/૨૫ ના બપોરના ૦૨:૩૦ કલાકે રૂમ નંબર ૧૪૫, જિલ્લા પંચાયત ભવન, મોરબી ખાતે ઉજવણી કરવામાં આવશે. તેમ જિલ્લા આઇ.સી.ડી.એસ. પ્રોગ્રામ ઓફિસર, જિલ્લા પંચાયત, મોરબીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

