Friday, February 28, 2025

આવતીકાલે તા.28 ફેબ્રુઆરીએ જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠક મળશે

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

રાજ્ય સરકારના પાણી પુરવઠા બોર્ડ હેઠળ રીજુવીનેશન કાર્યક્રમ અંતર્ગત થતા કામોની સૈદ્ધાંતિક મંજુરી આપવા બાબતે તેમજ મોરબી જિલ્લા જળ અને સ્વચ્છતા એકમ હેઠળના કામોની સમીક્ષા અર્થે જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિ મોરબીની ૩૦ મી સમીક્ષા બેઠક યોજાશે.

ઉક્ત બેઠકનું જિલ્લા કલેક્ટર કે.બી.ઝવેરીના અધ્યક્ષસ્થાને આવતીકાલે તારીખ ૨૮-૦૨-૨૦૨૫ ના રોજ બપોરના ૧૨:૦૦ કલાકે કલેકટર કચેરી-મોરબી ખાતે આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સમિતિના સર્વે સભ્યોને હાજર રહેવા માટે અનુરોધ કરવામાં આવે છે. તેમ સભ્ય સચિવ અને યુનિટ મેનેજર, જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિ, મોરબીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર