Wednesday, February 26, 2025

માળીયાના કાજરડા ગામ નજીકથી બંદુક સાથે એક ઈસમ ઝડપાયો 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

માળીયા મીયાણા તાલુકા પંથકમાંથી અવારનવાર દેશી હાથ બનાવટની જામગરી બંદુક હથીયાર મળી આવી રહ્યા છે ત્યારે માળિયાના કાજરડા ગામ તરફ જવાના રસ્તેથી દેશી હાથ બનાવટની જામગરી બંદુક સાથે એક ઈસમને પોલીસે ઝડપી પાડયો છે.

મળતી માહિતી મુજબ માળીયા તાલુકા પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન માળીયા (મીં) તાલુકાના કાજરડા ગામ તરફ જવાના રસ્તેથી એક ઈસમ નીકળતાં તેની તપાસ કરતા આરોપી સિકંદરભાઈ જાકુબભાઈ કાજેડીયા (ઉ.વ.૩૦) રહે. કાજરડા તા. માળીયા (મીં)વાળો પોતાના હવાલાવાળુ હિરો સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ જેની કિંમત રૂ.૨૦,૦૦૦ વાળામાથી દેશી હાથ બનાવટની જામગરી બંદુક નંગ -૦૧ કિં રૂ. ૨૦૦૦ મળી કુલ કિં રૂ. ૨૨,૦૦૦ ના મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી પાડી આરોપી વિરુદ્ધ હથીયાર બંધી જાહેરનામા ભંગ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર