Saturday, February 22, 2025

મોરબીની પી.જી. પટેલ કોલેજમાં ડ્રગ્સ અવરનેસ કાર્યક્રમ યોજાયો

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી જિલ્લા NCORD કમીટીની કલેકટર મોરબીનાઓની અધ્યક્ષતામાં યોજેલ મીટીગમાં કરવામાં આવેલ ચર્ચા અને સુચના અન્વયે શિક્ષણ વિભાગ સાથે રહી સ્કુલ/કોલેજોમાં ભણતા વિદ્યાર્થીઓને ડ્રગ્સ અંગે જાગૃત્તા લાવવા તેમજ તેની થતી આડ અસરો અંગેના અવેરનેશના કાર્યક્રમો કરવા જણાવેલ હોય.

જે અન્વયે મોરબી શહેરમાં આવેલ પી.જી.પટેલ કોલેજમાં એસ.ઓ.જી. ટીમના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ.એસ. અંસારી તેમજ એ.એસ.આઇ. ફારૂકભાઇ પટેલ, કિશોરદાન ગઢવી તથા પોલીસ કોન્સ્ટેબલ આશીફભાઇ રાઉમા તેમજ કોલેજના વિદ્યાર્થીઓ, આચાર્ય, શિક્ષકોની ઉપસ્થિતીમાં નાર્કોટીક્સ માદક પદાર્થની ઉત્પતી તથા તેનાથી બનતા ડ્રગ્સ અંગેની જાણકારી તથા ડ્રગ્સના સેવનથી માનસ જીવન ઉપર થતી આડ-અસરો તથા આવી પ્રવૃતિ ધ્યાન ઉપર આવ્યે લગત એજન્સીને કેવી રીતે માહિતી આપવી તેવી સમજ અંગે PowerPoint Presentation દ્વારા વિદ્યાર્થીઓને સમજ કરી માર્ગદર્શન આપવામાં આવેલ. આ કાર્યક્રમ દરમ્યાન ઉપરોક્ત ત્રણ સ્કુલોના વિદ્યાર્થી – વિદ્યાર્થીનીઓ મળી આશરે કુલ- ૪૭ જેટલા હાજર રહેલા હતા.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર