Monday, April 28, 2025

મોરબીમાં રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂની 72 બોટલો સાથે એક ઝડપાયો

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી લીલાપર કેનાલ રોડ બોરીયાપાટી ભાંડીયાની વાડીમાં રહેતા આરોપીએ પોતાના કબ્જા ભોગવટા વાળા રહેણાંક મકાનમાં વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ ઈંગ્લીશ દારૂની બોટલ નંગ 72 કિં રૂ.૪૮,૪૫૬ ના મુદ્દામાલ સાથે એક ઈસમને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે.

મોરબી સિટી એ ડીવીઝન પોલીસ સ્ટાફને સંયુક્તમા બાતમી મળેલ કે મુકેશભાઇ લખમણભાઈ નકુમ રહે.મોરબી લીલાપર કેનાલ રોડ બોરીયાપાટી ભાંડીયાની વાડી વાળાએ પોતાના કબ્જા ભોગવટા વાળા મકાનમાં ઈગ્લીસ દારૂની બોટલો રાખી વેચાણ કરે છે.જે બાતમીના આધારે રેઈડ કરતા રહેણાંક મકાનમાં આરોપી મુકેશભાઇ લખમણભાઈ નકુમ હાજર મળી આવતા તેમજ મકાનમાંથી ઇંગ્લીશ દારૂ ની કુલ બોટલ નંગ-૭૨ કિ.રૂ. ૪૮,૪૫૬/-ના મુદામાલ મળી આવતા તેમજ સ મુદામાલ આપનાર ઇસમ ઈશ્વરભાઈ ઉર્ફે બાલો કરશનભાઈ કણઝારીયા રહે. મોરબી વાવડી રોડ હદાણીની વાડી વાળો નહી મળી આવતા બંને ઈસમો સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર