Wednesday, February 12, 2025

મોરબીના ગોર ખીજડીયા ગામ જવાના રસ્તે પોલીસ પેટ્રોલિંગ વધારવા ગ્રામ પંચાયતની માંગ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી તાલુકાના ગોર ખીજડીયા વનાળીયા ગામ જવાના રસ્તે અસામાજિક તત્વોની અવર જવર વધી જતી ગોર ખીજડીયા ગ્રામ પંચાયતના સરપંચ ગૌતમભાઈ મોરડીયા દ્વારા મોરબી તાલુકા પોલીસ ઇન્સ્પેકટરને લેખીત રજુઆત કરી નાઈટ પેટ્રોલીંગ વધારવા તથા જીઆરડી ફાળવવા બાબતે રજૂઆત કરી માંગ કરી છે.

મોરબી તાલુકાના ગોર ખીજડીયા ગ્રામ પંચાયતના સરપંચ ગૌતમભાઈ મોરડીયા દ્વારા મોરબી તાલુકા પોલીસ ઇન્સ્પેકટરને લેખિત રજૂઆત કરી જણાવ્યું છે કે મોરબી તાલુકાના ગોર ખીજડીયા ગામે જવાના રસ્તે છેલ્લા ચાર પાંચ દિવસથી મોડી રાત્રીના સમયે ગોર ખીજડીયા વનાળીયા, માનસર અને નારણકા જવાના રસ્તે અસામાજિક તત્વોની અવર જવર વધી છે આ આ અસામાજીક તત્વો ચોરી લૂંટના ઇરાદા થી પસાર તથા રાહદારીને હેરાન કરે છે તેથી રાત્રી દરમિયાન નાઈટ પેટ્રોલીંગ વધારી GRD જવાન ફાળવવામાં આવે તેવી ગોર ખીજડીયા ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા માંગ કરવામાં આવી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર