અસ્થિર મગજના વ્યક્તિનુ તેના પરિવાર સાથે વાંકાનેર તાલુકા પોલીસે મીલન કરાવ્યું
વાંકાનેર તાલુકા પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન કણકોટ ગામથી રેલ્વેસ્ટેશન રોડ પર એક અસ્થીર મગજનો પુરુષ અજયભાઈ રાજુભાઈ રાઠોડ ઉ.વ.૨૮ રહે. રાજકોટ રણછોડદાસ આશ્રમ પાસે ચામુંડા સોસાયટી મુળ. કુવાડવા તા.જી.રાજકોટ વાળો પોતાના ઘરેથી કોઇને કહ્યા વગર નીકળી ગયેલ હોય તેના પરીવારનો સંપર્ક કરી તેના પરીવાર સાથે શુખદ મીલન કરાવી પોલીસ પ્રજાનો મિત્રનુ સુત્ર વાંકાનેર તાલુકા પોલીસે સાર્થક કરેલ છે.