Wednesday, January 22, 2025

હળવદ: પ્રોહીબિશનના ગુન્હામાં સંડોવાયેલ બે ઈસમોને પાસા તળે ડીટેઈન કરી જેલ હવાલે કરાયા

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

હળવદ પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલ બે ઇસમોને પાસા હેઠળ ડિટેઇન કરી અમદાવાદ તથા વડોદરા જેલ હવાલે હળવદ પોલીસ દ્વારા કરવામાં આવેલ છે.

હળવદ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલ બે ઇસમ સામે પાસા દરખાસ્ત તૈયાર કરી મોરબી જીલ્લા મેજીસ્ટ્રેટ તરફ મોકલતા મોરબી જીલ્લા મેજીસ્ટ્રેટએ પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલ બંને આરોપીઓના પાસા વોરંટ ઇસ્યુ કરેલ હોય જે બંને ઇસમોને સત્વરે અટાકાથત કરવા માટે અલગ અલગ ટીમ બનાવી બંને ઇસમો મયુરસિંહ અખુભા ઝાલા રહે. રામપરા તા.ધ્રાંગધ્રા જી.સુરેન્દ્રનગર તથા સંજયભાઇ હસમુખભાઇ દેકાવડીયા રહે. ભવાનીગઢ(જોકડા) તા.મુળી જી.સુરેન્દ્રનગરવાળાને પાસા એકટ તળે ડિટેઇન કરી અમદાવાદ / વડોદરા જેલ ખાતે મોકલી આપેલ છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર