Saturday, January 11, 2025

મોરબીમાં ફાયર વિભાગની ટીમ દ્વારા વિદ્યાર્થીઓને ફાયર અંગે ટ્રેનીંગ અપાઇ 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસિસ દ્વારા મંગલમ પ્લે હાઉસ હાઉસિંગબોર્ડ મોરબી ૧ અને શ્રીમતી નલીનીબેન જી મહેતા હાઈસ્કુલ સામાકાંઠે નજરબાગ રેલવે સ્ટેશનની બાજુમાં કાંઈપણ અણબનાવનાં બને ભાગરૂપે અને જો એવો કોઈ અણબનાવ બને તો કેવી રીતે તેમાંથી નીકળવું તે અંગે ફાયર વિભાગ દ્વારા ટ્રેનીંગમાં શીખડાવવામાં આવ્યું છે.

તેમજ અગ્નિસામક યંત્રનો કઇં રીતે ઉપાયોગ કરવો બેઝિક ફાયર થાય તો શું કરવું શું ના કરુંવું એની પુરતી માહિતી આપવામાં આવી હતી. મોરબી ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ તો 24 કલાક મોરબીની જનતાની સેવા માટે હાજર જ છે પરંતુ જો ના કરે ને કોઈ બનાવ બંને તો હાજર રહેલ સ્ટાફ કે વિદ્યાર્થી અથવા કોઈ પબ્લિકમાંથી ફાયર ટ્રેનિંગ લીધેલ હસે તો ફાયર ટીમ પોતે તે પહેલા પોતાની સેફટીનું ધ્યાન રાખી શકે અને કેવી રીતે 101 કંટ્રોલરૂમ નો કોન્ટેક્ટ કરવો તે પણ જણાવવામાં આવ્યું હતું.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર