મોરબીના ન્યુ ચંદ્રેશનગરમા પીઠડનું પ્રખ્યાત રામા મંડળ રમાશે
મોરબીના પંચાસર રોડ પર આવેલ ન્યુ ચંદ્રેશનગરમા સાદરીયા પરીવાર દ્વારા તા. ૧૧-૦૧-૨૦૨૫ ને શનીવારના રોજ રાત્રે ૦૮:૩૦ વાગ્યે પીઠડનુ પ્રખ્યાત રામામંડળનું ભવ્ય અને દિવ્ય આયોજન કરવામાં આવેલ છે.
આ રામામંડળને નિહાળવા કેશવજીભાઇ જેરામભાઈ સાદરીયા, તથા પ્રભાબેન કેશવજીભાઇ સાદરીયા તરફથી ધર્મપ્રેમી ભાઈઓ બહેનો અને વડીલોને ભાવભર્યું જાહેર આમંત્રણ પાઠવેલ છે.