Tuesday, January 7, 2025

મોરબીમાં શ્રી ઉમિયા સિનિયર સિટીઝન કલબ દ્વારા બુધવારે ફ્રી એક્યુપ્રેસર સારવાર કેમ્પ યોજાશે 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: શ્રી ઉમિયા સિનિયર સિટીઝન કલબ મોરબી દ્વારા આયોજિત ફ્રી એકયુપ્રેસર કેમ્પનું આયોજન તા. ૦૮-૦૧- ૨૦૨૫ ને બુધવારે સવારે ૯:૦૦ થી ૧૨:૦૦ સુધી મોરબીના રવાપર રોડ નીલકંઠ સ્કૂલ સામે સ્નેહ રેસીના પાર્કિંગમા રાખેલ છે. 

જેમાં ઇશ્વર ભાઇ મોટકા ફ્રી સેવા આપશે. આ કેમ્પમાં ઘૂંટણ,કમર, ગોઠણ, ખંભા, આંમ દરેક પ્રકાર હના સાંધાનાં દુખાવા તેમજ માથાંનાં દુખાવા વગેરે પ્રકારની ફ્રી સારવાર એક્યુપ્રેસર દ્વારા કરવામાં આવશે. ઇશ્વર ભાઇને એક્યુપ્રેસરનો બોહળો અનુભવ છે તેથી મોરબી વાસીઓને આ કેમ્પનો લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે અને વહેલા તે પહેલાંનાં ધોરણે લેવામાં આવશે. દર્દીના નામની નોધણી સ્થળ ઉપર જ કરવામાં આવશે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર