Thursday, December 26, 2024

મોરબી શહેર વિસ્તારમાંથી હિરેનભાઈ બિયરના બે ટીન સાથે ઝડપાયા 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન સત્કાર પાર્ટી પ્લોટ સામે ધ્રુવ હોસ્પિટલ નજીક જાહેર રોડ ઉપરથી એક યુવક પ્લાસ્ટિકના ઝબલામાં કિંગફિશર બિયરના બે ટીન કિ.રૂ.૨૦૦/-સાથે પકડાઈ ગયો હતો, આ સાથે એ ડિવિઝન પોલીસે આરોપી હિરેનભાઈ દેવસીભાઈ બાવરવા ઉવ.૩૨ મુ.ગામ વિરપર (મ.) હાલ રહે.શિવાલય એપાર્ટમેન્ટ બ્લોક નં.૩૦૧ ધ્રુવ હોસ્પિટલ સામેવાળાની સ્થળ ઉપરથી અટકાયત કરી તેની વિરુદ્ધ પ્રોહી. એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર