Wednesday, December 18, 2024

મોરબી: ફેમિલી હેલ્થ ક્લિનિક આયોજીત દ્વી દિવસીય મેગા સુવર્ણપ્રાશન કેમ્પ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબીના મુનનગર ચોક મેઇન રોડ રાજગર દ્વારકેશ પ્લાઝા ફેમિલી હેલ્થ ક્લિનિક ખાતે તારીખ ૧૮ અને ૧૯ ડીસેમ્બરના રોજ સવારના ૦૯:૦૦ થી ૧૨:૦૦ તથા સાંજના ૦૫:૦૦ થી ૦૭ વાગ્યા સુધી દ્રી દિવસીય ફ્રી સુવર્ણપ્રાશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

જેમાં બાળકના ઉજ્વળ ભવિષ્ય માટે તેમજ તેનો સાર્વત્રિક વિકાસ થાય એવા હેતુ થી આ કેમ્પમાં આપની આસપાસના વિસ્તારમાં અથવા સોસાયટીમાં રહેતા તમામને આ કેમ્પનો લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.

સુવર્ણ પ્રાશનનાં ફાયદા…

• બાળકની પાચન ક્ષમતા વધારે

• શારીરિક, બૌદ્ધિક ક્ષમતા વધારે

• રોગપ્રતિકારક શક્તિ વધારે

• જ્ઞાનાત્મક ક્ષમતા સુધારે

• યાદશક્તિ વધારે

• શરદી, ઉધરસ, શ્વાસ વગેરે રોગો સામે રોગપ્રતિકારકતા વધારે

વધું માહિતી માટે સંપર્ક કરો:- 9067288029

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર