Saturday, December 28, 2024

મોરબીમાં યોજાયેલ NSKA ઓપન કરાટે ચેમ્પિયન શીપમાં 25 વિદ્યાર્થીનીઓએ ઈનામ મેળવ્યા 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબીમાં સિટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનની સ્પોન્સરશીપ દ્વારા યોજાયેલ “NSKA open saurashtra karate championship 2024 ” ભાગ લઈ ૨૫ વિદ્યાર્થીઓ ઈનામ મેળવ્યા હતા.

મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા ધ વી.સી. હાઈસ્કૂલ અને એમ. પી. સેઠ ગર્લ્સ સ્કૂલની ૨૦૦ વિદ્યાર્થિનીઓને, સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત 15 દિવસ સુધી સેલ્ફ ડિફેન્સ તાલીમ કરાવવામાં આવેલ હતી. જેમાંથી 25 વિદ્યાર્થિનીઓએ એ ડીવીઝન પોલીસ સ્ટેશનની સ્પોન્સરશીપ થી, આજે મોરબીમાં યોજાયેલ “NSKA open saurashtra karate championship 2024 ” ભાગ લઈ ઇનામો મેળવ્યા હતા.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર