Saturday, January 18, 2025

મોરબી શનાળા રોડ પરથી મોબાઇલ ચોરીની ફરીયાદ નોંધાઈ 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબીના શનાળા રોડ પર સમર્પણ હોસ્પિટલના પગથીયા પાસેથી યુવકનો કોઈ અજાણ્યો ચોર ઈસમ મોબાઈલ ચોરી કરી લઇ ગયો હોવાની મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના રાતાભેર ગામે રહેતા દેવરાજભાઈ ચતુરભાઈ નદેહારિયા (ઉ.વ.૨૨) એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે મોરબીના શનાળા રોડ પર સમર્પણ હોસ્પિટલના પગથીયા પાસેથી અજાણ્યા ચોર ઈસમે ફરીયાદીનો મોબાઈલ ફોન I-PHONE 13 કંપની કિં રૂ. ૩૦,૦૦૦ વાળો કોઈ અજાણ્યો ચોર ઈસમ નઝર ચૂકવી ચોરી કરી લઇ ગયો હોવાની મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે તપાસ હાથ ધરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર