Saturday, January 18, 2025

મોરબીના રવાપર ઘુનડા રોડ પરથી વિદેશી દારૂની આઠ બોટલ સાથે બે ઝડપાયાં; એક ફરાર

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબીના ઉમા બંગલો સામે રવાપર ઘુનડા રોડ પરથી વિદેશી દારૂની આઠ બોટલ સાથે બે ઈસમોને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયા છે જ્યારે અન્ય એક ઈસમ સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન ઉમા બંગલો સામે રવાપર ઘુનડા રોડ પરથી વિદેશી દારૂની બોટલ નંગ -૦૮ કિં રૂ. ૫૬૦૦ ના મુદ્દામાલ સાથે બે આરોપી દેવરાજભાઈ બાબુભાઈ છુસીયા (ઉ.વ‌.૨૫) રહે. લીલાપર રોડ ખડિયાવાસ મોરબી તથા જયદીપભાઇ પ્રભુભાઈ દલસાણીયા (ઉ.વ‌.૩૨) રહે. વિવેકાનંદ નગર રવાપર રોડ મોરબી વાળાને સિટી એ ડિવિઝન પોલીસે ઝડપી પાડયા છે પુછપરછ કરતા અન્ય એક શખ્સ અરવિંદ બાટી રહે. વજેપર મોરબીવાળાનુ નામ ખુલતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે તેમજ ત્રણેય આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ મથકમાં પ્રોહીબીશન એક્ટ હેઠળ ગૂન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર