Sunday, January 19, 2025

મોરબીનાં આંગણે તા.13 નવેમ્બરે ભવ્ય નાટક શ્રેણી વિજાનંદ ભજવાશે 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: અભિલાષા ગૌ સેવા યુવક મંડળ બગથળા દ્વારા તાં ૧૩-૧૧-૨૦૨૪ ને બુધવારે રાત્રે ૯.૩૦ કલાકે સ્થળ સરદાર નગર -૦૧ વિજય પીચ સામે કન્યા છાત્રાલય રોડ પર કથા મંડપના ગ્રાઉન્ડમાં કંડલા બાયપાસ નજીક શ્રેણી વિજાનંદ નામનું ઐતિહાસિક નાટક સાથે હાસ્ય રસથી ભરપુર કોમિક દીકરો દયારામનો નાટકનું આયોજન કરવામાં આવ્યું છે.

આમ તો નાટક દરેક ગામડે ભજવતા હોય છે, અને બધા નાટકમાં કલાકાર સરસ પાત્રોને ભજવતા હોય છે પરંતુ આં નાટક આપ એક વખત જોશો તો આપ ને ખ્યાલ આવશે કે આવા નાટક કયારેય જોયા નથી.તો સમગ્ર મોરબી વાશીઓને ભવ્ય નાટક ને જોવા અને બિરદાવવા માટે પધારવા શ્રી અભિલાષા ગૌ સેવા યુવક મંડળ દ્વારા ભાવભર્યું આમંત્રણ છે. પાઠવવામાં આવ્યું છે ‌

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર