મોરબી: મોરબીના ઘુંટુ ગામે બહુચર યુવક મંડળ દ્વારા ગૌશાળાના લાભાર્થે આગામી તારીખ ૦૭-૧૧-૨૦૨૪ ના રોજ રાત્રીના ૯:૦૦ કલાકે ઘુંટુ ગામના ઝાંપે મહાન ઐતિહાસિક નાટક રાંકનું રતન તથા દાનેશ્વરી કર્ણ સાથે પેટ પકડાવીને હસાવતુ કોમીક ગાંગા પુતર તથા લખો માંડો નાટકનું આયોજન કરવામાં આવ્યું છે.
આ નાટક અને કોમીક નીહાળવા નાટકપ્રેમી જનતાને સમસ્ત ઘુંટુ ગામ તથા બહુચર યુવક મંડળ દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
આ પૂર્વે તા.૩૧ ઓકટોબર હતી જે વધારીને આગામી તારીખ ૧૦ નવેમ્બર સુધી અરજી કરી શકાશે
તાજેતરમાં ચાલુ વર્ષ ૨૦૨૪ ના ઑગસ્ટ અને સપ્ટેમ્બર માસમાં રાજ્યમાં થયેલ ભારે વરસાદના કારણે થયેલ પાક નુકશાન અન્વયે 'ખાસ કૃષિ રાહત પેકેજ– ૨૦૨૪' રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. તેથી મોરબી જિલ્લાના ખેડૂતો હવે...
ટંકારા તાલુકાના મિતાણા ગામ નજીક આવેલ રેક્ષ્વેલ ફેક્ટરીમાં રમતો હોય ત્યારે ગરમ પાણી માથે પડતા શરીરે દાઝી જતાં માસુમ બાળકનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના મિતાણા ગામે આવેલ રેક્ષ્વેલ ફેક્ટરીમાં રહેતા પારસકુમાર હિતેષભાઇ પારગી ઉ.વ.૦૨વાળો પોતાના ઘરે રમતો હોય ત્યારે ગરમ પાણી માથે પડતા શરીરે દાઝી જતાં...