Sunday, October 27, 2024

મોરબીમા ભાજપ આગેવાની હોટલ માંથી જુગરધામ ઝડપાયું

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

ટંકારા પોલીસે કમ્ફર્ટ રિસોર્ટ માંથી જુગરધામ ઝડપી લીધું

12 લાખ રોકડ અને બે ફોર્ચ્યુનર કાર મળી 65 લાખનો મુદ્દામાલ જપ્ત,9 જુગરીઓ ઝડપાયા , એક ફરાર

વધુમાં ટંકારા પોલીસે દરોડા દરમિયાન બહારથી જુગાર રમવા માટે હોટલ સુધી લાવનાર આરોપી ગોપાલભાઈ રણછોડભાઈ સભાડ, રહે.રાજકોટ, “મા શક્તિ” વૈશાલી નગર ૪, આમ્રપાલી ફાટક પાસે, ચીરાગ રસીકભાઈ ધામેચા, રહે. રાજકોટ, ગાંધીગ્રામ, જુગારી રઘુવીરસિંહ ઉર્ફે દીપકસિંહ બહાદુરસિંહ જાડેજા, રહે. ગામ ખરેડી તા. કાલાવડ જી. જામનગર, રવિ મસુખભાઈ પટેલ, રહે- મોરબી એવન્યુ પાર્ક સોસાયટી, રવાપર રોડ, વિલભાઈ રાજીભાઈ પટેલ, રહે. તિરૂપતિ નગર સોસાયટી, રૈયા રોડ, રાજકોટ, ભાસ્કરભાઈ પ્રભુ પારેખ, રહે. પ્રહલાદ પ્લોટ, દીગ્વીજય રોડ, રાજકોટ, કુલદીપસિંહ વનરાજસિંહ ગોહિલ, રહે. આર.કે. પાર્કની બાજુમા રાણી ટાવર પાછળ કાલાવડ રોડ, રાજકોટ, શૈલેષભાઈ ગંગદાસભાઈ ઠુમ્મર, રહે.શ્રીજી પાર્ક સોસાયટી, સત્યસાંઈ રોડ, રાજકોટ શહેર, નિતેષભાઈ નારણભાઈ ઝાલરીયા, રહે. ઉમા પાર્ક સોસાયટી, મોરબી અવની રોડ, મોરબી વાળા જુગાર રમતા રંગે હાથ પકડાઈ ગયા હતા જ્યારે આરોપી રજનીકાન્ત ભરતભાઈ દેત્રોજા રહે ચિત્રકુટ સોસાયટી નવા બસ સ્ટેન્ડ પાછળ મોરબી વાળાને ફરાર જાહેર કરવામાં આવ્યો છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર