Monday, January 20, 2025

છેલ્લા ચાર વર્ષથી માં નર્મદાના પાણીથી જીવંત દાદાગુરૂ ટંકારા પધરામણી કરી પોલીસ મથકે એક વુક્ષ રોપ્યું 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

ભારતની મહાન યોગ પરંપરાના વાહક અવધુત સાધુ સમર્થ ભૈયાજી સરકાર ઉર્ફે દાદાગુરૂ માત્ર એક લોટો (માં રેવા) નર્મદાના જળપાન થી હજારો દિવસથી તપસ્યા કરનાર સંત આજે ટંકારા પધરામણી કરી હતી રાજકોટ તરફ જતી વેળાએ ટંકારા પિ એસ આઈ એમ જે ધાંધલ જે પર્યાવરણ માટે અનેકો વુક્ષ ઉછેરી સ્ટેશન હરીયાળુ કરનારની ભાવનાથી પોલીસ મથકે પટાંગણમાં એક પેડનુ વાવેતર કર્યુ હતું. આ તકે પ્રકુતી જીવની છે જેની જાણવણી કરી આપણે જીવંત રહી શકવાની વાત કરી ટંકારા વુર્ક્ષો પ્રત્યેની ચિવટની ખુબ પ્રશંસા કરી હતી. 

17 ઓક્ટોબર 2020 થી અન્ન ત્યાગ કરી માત્ર એક લોટો નર્મદા મૈયાનો પી મહાવ્રત પાલન કરનાર દાદાગુરૂ ખુબ રાજીપો વ્યક્ત કરી ગુજરાત ભ્રમણ વખતે ટંકારા આર્ય સમાજના સ્થાપકની જન્મભૂમિ નિહાળવા પધારશે નું જણાવ્યું હતું.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર