Saturday, October 26, 2024

વેણાસર-કુંભારિયા માટે લાભકર્તા એવો સાગર ડેમ સંપૂર્ણ રીપેર થશે- વિપુલ પાણી સંગ્રહ થશે-ધારાસભ્ય કાંતિભાઈ અમૃતીયા 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

અંદાજે બે દાયકા પહેલા માળિયા તાલુકામાં વેણાસર-કુંભારીયા અને આસપાસના વોંકળાનું વરસાદી પાણી સમુદ્રમાં વહી જતું અટકાવવા વન વિભાગ દ્વારા સાગર ડેમ બનાવવામાં આવેલ- જેને લઈને ખેડૂતોને પણ ફાયદો થયો અને સમુદ્રની ખારાશ પણ આગળ વધતા અટક્યું હતું. 

કાળક્રમે સાગર ડેમ બિસ્માર હાલતમાં થતા ઉપયોગમાં આવતો ન હતો. ધારાસભ્ય શ્રી કાંતિભાઈ અમૃતિયાની રજૂઆતથી અંદાજે રૂ. 2.00 કરોડના ખર્ચે સંપૂર્ણપણે રીપેર કરવામાં આવશે. જેને લઈને પુનઃ વિપુલ જથ્થામાં પાણી સંગ્રહ થશે. સાગર ડેમના પુનઃ નિર્માણના નિર્ણયથી વેણાસર-કુંભારીયા તથા આસપાસના ગામોમાં આનંદની લાગણી વ્યપી ગઈ છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર