માળીયાના મોટાભેલા ગામે તળાવમાં ડૂબી જતાં સગીરનુ મોત
વધુ જુઓ
દુર્ભાગ્યપૂર્ણ બાબત: રફાળેશ્વર મહાદેવ મંદિરની બાજુમાં નડતરરૂપ દબાણ દૂર કરવા વધુ એકવાર કલેક્ટરને લેખિત રાવ
આ અગાઉ જાંબુડીયા ગ્રામ પંચાયત સરપંચ, સ્ટેટ માર્ગ-મકાન નાયબ કાર્યપાલક, મોરબી મામલતદારને અનેકો વખત લેખિત રજૂઆતો કરેલ, છતા પરિણામ શૂન્ય
મોરબીના સુપ્રસિદ્ધ રફાળેશ્વર મહાદેવ મંદિરની બાજુમાં પાકો ધાબો કરી કેબીન ઉભી કરી, કરવામાં આવેલ નડતરરૂપ દબાણને દૂર કરવા રફાળેશ્વર મંદિર ટ્રસ્ટ દ્વારા વધુ એકવાર મોરબી જીલ્લા કલેક્ટરને લેખિત અરજી કરી...
હળવદના ખેતરડી ગામેથી વિદેશી દારૂની 24 બોટલ સાથે એક ઈસમ ઝડપાયો
હળવદ: હળવદ તાલુકાના ખેતરડી ગામ આરોપીના રહેણાંક મકાન પાછળ આવેલ વાડામાંથી વિદેશી દારૂની ૨૪ બોટલ સાથે એક ઈસમને હળવદ પોલીસે ઝડપી પાડયો છે જ્યારે અન્ય એક શખ્સ સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ હળવદ તાલુકા પોલીસ પેટ્રોલિંગમા હોય તે...
મોરબીમાંથી ચાર બીયરટીન સાથે એક ઈસમ ઝડપાયો
મોરબી: મોરબીના સામાકાંઠે મહારાણા પ્રતાપ સર્કલ થી નટરાજ ફાટક તરફ જતા રોડ ઉપર જાહેરમાં ચાર બીયર ટીન સાથે એક ઈસમને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયો છે.
મળતી માહિતી મુજબ મોરબી સિટી બી ડિવિઝન પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબીના સામાકાંઠે મહારાણા પ્રતાપ સર્કલ થી નટરાજ ફાટક તરફ જતા...